jewelery design
જો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડ માં કામ મળે ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીનું અને તેનાથી પણ વધારે.

જવેલરી કેડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર રીંગ, બેંગલ્સ, બ્રેસલેટ, નેકલેસ, પેંડન્ટ સેટ, મંગલસુત્ર, ઇઅરીંગ જેવા ડાયમંડ જવેલરીના દાગીનાની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

જવેલરી કેડ ડીઝાઇન કોઈપણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એકદમ સરળ છે.

જવેલરી ડીઝાઇન કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા

જવેલરી ડીઝાઇન કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી તરત જ ખ્યાલ આવી જાયછે કે દાગીનો કેવો બનશે, કેટલા ગ્રામ માં બનશે, કેટલા કેરેટ માં બનશે, કેટલાડાયમંડની જરૂર પડશે, કઈ સાઈઝના ડાયમંડ ની જરૂર પડશે એટલે કે પૂરેપૂરું એસ્ટીમેન્ટ આવીજાય છે, તેમજ ડીઝાઇન બનતા ની સાથે જ આપણને લાગે કે લૂકમાં ફેરફાર કરવો છે, દાગીનોબનાવવાનું નક્કી કરેલ બજેટ કરતા વધારે બજેટ આવે છે તો તરત ને તરત ફેરફાર ( સુધારો) કરી શકાય છે,

કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે,ફીનીશીંગ બહુંજ સારું આવે છે, ડીઝાઇનમાં તરત ને તરત ફેરફાર કરી શકાય છે, તેનાથીમેન્યુફેક્ચરીંગ કંપનીઓને ઓછા સમયમાં, ઓછી મહેનતમાં જોઈએ એટલું ઝડપી પ્રોડક્શન કાઢીશકાય છે. કોમ્પ્યુટરાઈઝ ડીઝાઇન બનાવવાથી દાગીના બનાવતા કારીગર ભાઈઓને દાગીનાબનાવવામાં બહુજ ઓછો સમય લાગે છે એટલે કે સમય ની બહુજ બચત થાય છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

આ જ્વેલરી ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

જવેલરી ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડતક રહેલી છે

જ્વેલરી ડીઝાઇનનોકોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલેનોકરી તમને સામેથી શોધતી આવે છે.

જવેલરી ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ,ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. જવેલરી ડીઝાઇનમાંઅનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ જવેલરીનાપાયાની જરૂરિયાત છે, જેમ જેમ જ્વેલરીની ડીમાન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનની ડીમાન્ડ વધે,ડીઝાઈનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે, રહેતી હોયછે, અને રહેવાની જ

કારણ કે જવેલરી ( ઘરેણાં ) નો શોખ સદીઓથી, રાજા-મહારાજારજવાડા વખતથી ચાલ્યો આવે છે, તેમજ જવેલરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે, બનેલીજવેલરીને રિયુઝ માં લઇ શકાય છે, જવેલરીમાં બીજા ઘણા બેનીફીટ હોવાને કારણે પણ જવેલરીનીઅનલીમીટેડ ડીમાન્ડ વધતી જાય છે.

મહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે

જ્વેલરી ડીઝાઇનમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ કે તેનાથી પણવધારે કમાઈ શકો છો અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે. ડીઝાઇનના કામનીસાથે સાથે તમે દાગીના બનાવવાના ઓર્ડર લઇને મહિને હજારો લાખો રૂપિયા કમાઈ શકો છો, કારણકે ડીઝાઇન એ જવેલરીના પાયાની જરૂરિયાત છે, અને તમને તેનું પૂરે પૂરું નોલેજ હોય છે


૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રનેમાત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથેફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશડેવેલોપ કરી શકો છો.

જવેલરી ડીઝાઇન કોણ શીખી શકે

જવેલરી કેડ ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હાસમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી( સ્કીલ )  હોય તો ભણતરની પણ જરૂર નથી.માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એનેતમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકોછો.

જવેલરી ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

જવેલરી ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજપોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

જવેલરી ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમકામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે,જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડછોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબપણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમ માંડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેશના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખેછે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામલેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વકસમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.

જવેલરી ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

        ૬ મહિના

                દરરોજ ૧ ( કલાક )

૧૦૦ % નોકરીની ગેરંટી

                સંસ્થા દ્વારા સ્ટુડન્ટનો કોર્ષ પૂરો થયા પછીસ્ટુડન્ટને ૧૦૦% નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, સંસ્થા નોકરીની ગેરંટી એટલામાટે આપે છે, કારણ કે માર્કેટમાં જવેલરી ડીઝાઇનરની ફૂલ ડીમાન્ડ છે.

લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામકરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતીહોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થય ગયા પછી પણમાર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતુંત્યારે તે જાણવા માટે સપોર્ટની   ( સાથસહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબનેરીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.

હોસ્ટેલની સુવિધા

       ગામશહેરરાજય એટલેકે  દુરથી આવતા વિધ્યાર્થીઓના માટે મારુતિઇન્સ્ટીટયુટ દ્વારા હોસ્ટેલ ની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિધ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકેઅને ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે.

MARUTIINSTITUTE OF DESIGN

વરાછા શાખા

પહેલો માળનાના વરાછા ઢાળસાપરાબ્રધર પેંડાવાળાની ઉપરમોતી નગરની સામેવરાછા રોડસુરત - 395006

હિરાબાગ શાખા

L-8, સારથી કોમ્પલેક્ષ, હીરાબાગ, સુરત - 395006

કતારગામ શાખા

125, લક્ષ્મી એન્કલેવ, ગજેરા સ્કુલની સામે, કતારગામ, સુરત - 395004

ઉધના શાખા 

T -28, સિલીકોન શોપર્સત્રીજો માળસત્યા નગરની સામેઉધના મેઈન રોડઉધનાસુરત - 394210

યોગીચોક શાખા

૧૧૧, અનુપમ બિઝનેસ હબ, યોગીચોક, સુરત - 395006.

Contact : 9723994466